સરળ ભાષા માં કરંટ અફેર્સ સમજી શકાય તેવી EBOOK
દરરોજ 10 માર્ક ની યુનિટ ટેસ્ટ તેમજ અઠવાડિયા માં એક 100 માર્ક ની કરંટ અફેર્સ ની યુનિટ ટેસ્ટ
દરરોજ અપલોડ થતાં વિડીયો લેકચર ની PPT પણ જોઈ શકાશે.
1499/- વાળા કરંટ અફેર્સ ના કોર્સ માં 6 મહિના ની વેલિડિટી ની તારીખ સુધી તમામ કરંટ અફેર્સ અપડેટ થતું રહેશે અને તમામ PDF તેમજ EBOOK ને ડાઉનલોડ કરી ને પ્રિન્ટ કાઢી શકાશે.
199 /- વાળા કોર્સ માં ડાઉનલોડ અને પ્રિન્ટ નો ઓપ્શન ઉપલબ્ધ નથી તેમજ 29/- વાળા કોર્ષ માં ડાઉનલોડ અને પ્રિન્ટ નો ઓપ્શન ઉપલબ્ધ નથી તેમાં માત્ર એપ્લિકેશન ના મધ્યમ થી અભ્યાસ કરવા નો રહેશે.
વિદ્યાર્થી ને સરળ ભાષા માં કરંટ અફેર્સ સમજાય તે રીતે to the point કરંટ અફેર્સ ની માહિતી આપવા માં આવે છે જે પરીક્ષા માટે તદ્દન ઉપયોગી બને. બિન ઉપયોગી લખાણ થી વિદ્યાર્થી નો સમય બગાડે છે અને વિદ્યાર્થી ને યાદ રાખવા માં પણ મુશ્કેલી પડે છે
જૂની પરીક્ષાઓ માં જેમ કે GPSC, બિન સચિવાલય ક્લાર્ક, PSI અને કોન્સ્ટેબલ વગેરે માં આશરે 90 થી 95 % પ્રશ્નો પૂછાયા છે જેના પ્રૂફ સાથે ના સ્ક્રીન શૉટ એપ્લિકેશન માં અપલોડ કરેલ છે તેમજ જે તે સમય માં YOUTUBE માં વિડીયો પણ અપલોડ કરેલ છે