Hardik Sir તમારો કરંટ અફેર નો કોર્સ લીધા બાદ મારો કરંટ અફેર્સ નો ડર દૂર થઈ ગયો મે GPSC ની પરીક્ષા માં મોટા ભાગ ના કરંટ અફેર ના પ્રશ્નો પહેલી વખત એટેન્ડ કર્યા અને મોટા ભાગ ના સાચા પડ્યા .. thank you sir
paid કોર્સ લીધા બાદ મારા કરંટ અફેર્સ ના નોલેજ માં ઘણો વધારો થયો છે તેમજ હાર્દિક સર ના ગાઈડન્સ પ્રમાણે દરરોજ વિડીયો જોઈ pdf વાંચી અને ટેસ્ટ આપતો એટલે પરીક્ષા સમય એ મારે કરંટ અફેર્સ પાછળ ઓછી મહેનત કરવી પડી મોટા ભાગ નું કરંટ અફેર્સ યાદ રહી ગયું હતું અને હાર્દિક સર તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરળ ભાષા માં કરંટ અફેર્સ આપવા બદલ